ધ્યાનયોગ - શ્લોક શ્લોક 5
ધ્યાનયોગ
શ્લોક 5
ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત્ |
આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મનઃ ||૬-૫||
અનુવાદ
મનુષ્યે મનોબળથી સ્વયંનો ઉદ્ધાર કરવો જોઈએ અને પતન થવા દેવું જોઈએ નહીં. કારણ કે, મન મનુષ્યનો મિત્ર પણ છે અને શત્રુ પણ છે.