ધ્યાનયોગ - શ્લોક શ્લોક 4
શ્લોક 4
યદા હિ નેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્જતે |
સર્વસઙ્કલ્પસંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે ||૬-૪||
અનુવાદ
જયારે મનુષ્ય કર્મફળો અંગેની સર્વ કામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય વિષયો પ્રત્યે કે ન તો કર્મ પ્રત્યે આસક્ત હોય છે, તે મનુષ્ય યોગ વિજ્ઞાનમાં આરૂઢ કહેવાય છે.