મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 35
મોક્ષસંન્યાસયોગ
શ્લોક 35
યયા સ્વપ્નં ભયં શોકં વિષાદં મદમેવ ચ |
ન વિમુઞ્ચતિ દુર્મેધા ધૃતિઃ સા પાર્થ તામસી ||૧૮-૩૫||
અનુવાદ
હે અર્જુન, હવે મારી પાસેથી ત્રણ પ્રકારના સુખો અંગે સાંભળ, જેમાં દેહધારી આત્મા ભોગ કરે છે તથા સર્વ દુઃખોના અંત સુધી પણ પહોંચી શકે છે.