અક્ષરબ્રહ્મયોગ - શ્લોક શ્લોક 27
અક્ષરબ્રહ્મયોગ
શ્લોક 27
નૈતે સૃતી પાર્થ જાનન્યોગી મુહ્યતિ કશ્ચન |
તસ્માત્સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન ||૮-૨૭||
અનુવાદ
।।૮. ૨૭।।હે પાર્થ, આ બે માર્ગોને (તત્ત્વથી) જાણનાર કોઈ પણ યોગી મોહિત થતો નથી. તેથી, હે અર્જુન! તું સર્વકાળમાં યોગયુક્ત બન.