મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 57
મોક્ષસંન્યાસયોગ
શ્લોક 57
ચેતસા સર્વકર્માણિ મયિ સંન્યસ્ય મત્પરઃ |
બુદ્ધિયોગમુપાશ્રિત્ય મચ્ચિત્તઃ સતતં ભવ ||૧૮-૫૭||
અનુવાદ
મને પરમ લક્ષ્ય બનાવીને, તારી સર્વ પ્રવૃત્તિઓ મને સમર્પિત કર. બુદ્ધિયોગનો આશ્રય લઈને તારી ચેતનાને સદૈવ મારામાં લીન રાખ.