મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 56
શ્લોક 56
સર્વકર્માણ્યપિ સદા કુર્વાણો મદ્વ્યપાશ્રયઃ |
મત્પ્રસાદાદવાપ્નોતિ શાશ્વતં પદમવ્યયમ્ ||૧૮-૫૬||
અનુવાદ
મારા ભક્તો સર્વ પ્રકારના કર્તવ્યોનું પાલન કરતાં હોવા છતાં મારાં સંપૂર્ણ આશ્રયમાં રહે છે. મારી કૃપા દ્વારા તેઓ શાશ્વત અને અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે.