ગુણત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 12
શ્લોક 12
લોભઃ પ્રવૃત્તિરારમ્ભઃ કર્મણામશમઃ સ્પૃહા |
રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ ||૧૪-૧૨||
અનુવાદ
એવું કહેવાયું છે કે સત્ત્વગુણના પ્રભાવમાં કરેલા કર્મો પુણ્યફળ પ્રદાન કરે છે. રજોગુણના પ્રભાવમાં કરેલા કર્મો દુઃખમાં પરિણમે છે, જયારે તમોગુણ સાથે કરેલા કર્મો અજ્ઞાનમાં પરિણમે છે.