ગુણત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 13
ગુણત્રયવિભાગયોગ
શ્લોક 13
અપ્રકાશોઽપ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ |
તમસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે કુરુનન્દન ||૧૪-૧૩||
અનુવાદ
સત્ત્વગુણથી જ્ઞાનનો ઉદય થાય છે, રજોગુણથી લોભ ઉદ્ભવે છે અને તમોગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે.