અક્ષરબ્રહ્મયોગ - શ્લોક શ્લોક 12 અને 13
શ્લોક 12 અને 13
સર્વદ્વારાણિ સંયમ્ય મનો હૃદિ નિરુધ્ય ચ |
મૂધ્ન્યાર્ધાયાત્મનઃ પ્રાણમાસ્થિતો યોગધારણામ્ ||૮-૧૨||
ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરન્મામનુસ્મરન્ |
યઃ પ્રયાતિ ત્યજન્દેહં સ યાતિ પરમાં ગતિમ્ ||૮-૧૩||
અનુવાદ
જે મારું, પરમ પુરુષોત્તમનું સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કરે છે અને ઓમ (ॐ)નું રટણ કરે છે, તે પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરશે.