ધ્યાનયોગ - શ્લોક શ્લોક 34
ધ્યાનયોગ
શ્લોક 34
ચઞ્ચલં હિ મનઃ કૃષ્ણ પ્રમાથિ બલવદ્ દૃઢમ્ |
તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરિવ સુદુષ્કરમ્ ||૬-૩૪||
અનુવાદ
સાચા યોગીઓ તેમની ચેતનાનું ભગવાન સાથે જોડાણ કરીને સમાન દૃષ્ટિથી ભગવાનમાં સર્વ પ્રાણીઓને અને સર્વ પ્રાણીઓમાં ભગવાનને જોવે છે.