કર્મસંન્યાસયોગ - શ્લોક શ્લોક 15
શ્લોક 15
નાદત્તે કસ્યચિત્પાપં ન ચૈવ સુકૃતં વિભુઃ |
અજ્ઞાનેનાવૃતં જ્ઞાનં તેન મુહ્યન્તિ જન્તવઃ ||૫-૧૫||
અનુવાદ
સર્વવ્યાપક ભગવાન કોઈના પાપમય કે પુણ્યશાળી કાર્યોમાં સ્વયંને સમ્મિલિત કરતા નથી. જીવાત્માઓ મોહગ્રસ્ત થાય છે કારણ કે તેમનું આંતરિક જ્ઞાન અજ્ઞાનથી આવૃત્ત હોય છે.