કર્મસંન્યાસયોગ - શ્લોક શ્લોક 16
શ્લોક 16
જ્ઞાનેન તુ તદજ્ઞાનં યેષાં નાશિતમાત્મનઃ |
તેષામાદિત્યવજ્જ્ઞાનં પ્રકાશયતિ તત્પરમ્ ||૫-૧૬||
અનુવાદ
પરંતુ તેઓ કે જેમનું આત્મા અંગેનું અજ્ઞાન દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થઈ ગયું છે, તેમના માટે તે જ્ઞાન પરમ તત્ત્વને એ રીતે પ્રગટ કરી દે છે જેમ સૂર્યથી દિવસમાં સર્વ પ્રકાશિત થઈ જાય છે.