કર્મસંન્યાસયોગ - શ્લોક શ્લોક 14
શ્લોક 14
ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ |
ન કર્મફલસંયોગં સ્વભાવસ્તુ પ્રવર્તતે ||૫-૧૪||
અનુવાદ
ન તો કર્તૃત્વાભિમાન કે ન તો કર્મ કરવાની પ્રકૃતિ ભગવાનમાંથી પ્રાપ્ત થાય છે; ન તો તેઓ કર્મોના ફળનું સર્જન કરે છે. આ સર્વ માયિક પ્રકૃતિના ગુણો દ્વારા કાર્ય કરે છે.