સાંખ્યયોગ - શ્લોક શ્લોક 67
સાંખ્યયોગ
શ્લોક 67
ઇન્દ્રિયાણાં હિ ચરતાં યન્મનોઽનુવિધીયતે |
તદસ્ય હરતિ પ્રજ્ઞાં વાયુર્નાવમિવામ્ભસિ ||૨-૬૭||
અનુવાદ
દિવ્ય કૃપાથી શાંતિ પ્રાપ્ત થાય છે, જેનાથી સર્વ દુઃખોનો અંત આવી જાય છે. આવા શાંત મનવાળા મનુષ્યની બુદ્ધિ ભગવાનમાં દૃઢપણે સ્થિર થઈ જાય છે.