મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 14
મોક્ષસંન્યાસયોગ
શ્લોક 14
અધિષ્ઠાનં તથા કર્તા કરણં ચ પૃથગ્વિધમ્ |
વિવિધાશ્ચ પૃથક્ચેષ્ટા દૈવં ચૈવાત્ર પઞ્ચમમ્ ||૧૮-૧૪||
અનુવાદ
શરીર, કર્તા, વિવિધ ઇન્દ્રિયો, અનેક પ્રકારનાં પ્રયાસો તથા દિવ્ય પરમાત્મા—કર્મના આ પાંચ તત્ત્વો છે.