મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 13
શ્લોક 13
પઞ્ચૈતાનિ મહાબાહો કારણાનિ નિબોધ મે |
સાઙ્ખ્યે કૃતાન્તે પ્રોક્તાનિ સિદ્ધયે સર્વકર્મણામ્ ||૧૮-૧૩||
અનુવાદ
હે અર્જુન, હવે સર્વ કર્મોની સિદ્ધિ માટે સાંખ્ય સિદ્ધાંતમાં ઉલ્લેખિત પાંચ તત્ત્વો અંગેનું મારી પાસે શ્રવણ કર, જે કર્મોના પ્રતિભાવો કેવી રીતે રોકવા તે અંગે સ્પષ્ટતા કરે છે.