દૈવાસુરસમ્પદ્વિભાગયોગ - શ્લોક શ્લોક 19
શ્લોક 19
તાનહં દ્વિષતઃ ક્રુરાન્સંસારેષુ નરાધમાન્ |
ક્ષિપામ્યજસ્રમશુભાનાસુરીષ્વેવ યોનિષુ ||૧૬-૧૯||
અનુવાદ
આવા પોતાને શ્રેષ્ઠ માનનારા અને હઠીલા, પોતાની સંપત્તિના મદમાં અને અભિમાનમાં ચૂર લોકો શાસ્ત્રોના વિધિ-વિધાન પ્રત્યે કોઈપણ આદર વિના ઘમંડપૂર્વક નામ માત્ર માટે યજ્ઞો કરે છે.