દૈવાસુરસમ્પદ્વિભાગયોગ - શ્લોક શ્લોક 18
દૈવાસુરસમ્પદ્વિભાગયોગ
શ્લોક 18
અહંકારં બલં દર્પં કામં ક્રોધં ચ સંશ્રિતાઃ |
મામાત્મપરદેહેષુ પ્રદ્વિષન્તોઽભ્યસૂયકાઃ ||૧૬-૧૮||
અનુવાદ
આવી કલ્પનાઓથી ગ્રસ્ત અને કુમાર્ગે દોરવાયેલા, મોહજાળમાં લિપ્ત તથા ઇન્દ્રિયવિષયક સુખોની તૃપ્તિના વ્યસનીઓનું ઘોર નરકમાં પતન થાય છે.