પુરુષોત્તમયોગ - શ્લોક શ્લોક 7
પુરુષોત્તમયોગ
શ્લોક 7
મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ |
મનઃષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ ||૧૫-૭||
અનુવાદ
આ માયિક સંસારમાં દેહધારી આત્માઓ મારા અતિ સૂક્ષ્મ અંશ છે. પરંતુ માયિક પ્રકૃતિથી બદ્ધ તેઓ મન સહિતની છ ઈન્દ્રિયો સાથે સંઘર્ષ કરે છે.