ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞવિભાગયોગ - શ્લોક શ્લોક 32
શ્લોક 32
અનાદિત્વાન્નિર્ગુણત્વાત્પરમાત્માયમવ્યયઃ |
શરીરસ્થોઽપિ કૌન્તેય ન કરોતિ ન લિપ્યતે ||૧૩-૩૨||
અનુવાદ
જે મનુષ્યો ભગવાનને પરમાત્મા સ્વરૂપે સર્વત્ર અને સર્વ જીવોમાં સમાનરૂપે ઉપસ્થિત જોવે છે, તેઓનું તેમના મન દ્વારા અધ: પતન થતું નથી. તેથી, તેઓ પરમ ગંતવ્ય સ્થાને પહોંચે છે.