ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞવિભાગયોગ - શ્લોક શ્લોક 33
શ્લોક 33
યથા સર્વગતં સૌક્ષ્મ્યાદાકાશં નોપલિપ્યતે |
સર્વત્રાવસ્થિતો દેહે તથાત્મા નોપલિપ્યતે ||૧૩-૩૩||
અનુવાદ
કેવળ તેઓ જ વાસ્તવમાં જુએ છે કે જે જાણે છે કે, સર્વ કાર્યો (શરીરના) માયિક પ્રકૃતિ દ્વારા સંપન્ન થાય છે, જયારે દેહધારી આત્મા વાસ્તવમાં કંઈ જ કરતો નથી.