ભક્તિયોગ - શ્લોક શ્લોક 8
ભક્તિયોગ
શ્લોક 8
મય્યેવ મન આધત્સ્વ મયિ બુદ્ધિં નિવેશય |
નિવસિષ્યસિ મય્યેવ અત ઊર્ધ્વં ન સંશયઃ ||૧૨-૮||
અનુવાદ
તારા મનને કેવળ મારામાં સ્થિર કર તથા તારી બુદ્ધિને મને સમર્પિત કર. પશ્ચાત્, તું સદૈવ મારામાં નિવાસ કરીશ. આ અંગે કોઈ સંશય નથી.