ભક્તિયોગ - શ્લોક શ્લોક 9
શ્લોક 9
અથ ચિત્તં સમાધાતું ન શક્નોષિ મયિ સ્થિરમ્ |
અભ્યાસયોગેન તતો મામિચ્છાપ્તું ધનઞ્જય ||૧૨-૯||
અનુવાદ
હે અર્જુન, જો તું તારું મન મારામાં અવિચળ રીતે સ્થિર કરવામાં અસમર્થ હોય તો સાંસારિક કાર્યકલાપોમાંથી મનને વિરક્ત કરીને નિરંતર મારું સ્મરણ કરવાનો અભ્યાસ કર.