વિશ્વરૂપદર્શનયોગ - શ્લોક શ્લોક 8
વિશ્વરૂપદર્શનયોગ
શ્લોક 8
ન તુ માં શક્યસે દ્રષ્ટુમનેનૈવ સ્વચક્ષુષા |
દિવ્યં દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમૈશ્વરમ્ ||૧૧-૮||
અનુવાદ
પરંતુ તું તારા ચર્મચક્ષુથી મારા વિશ્વરૂપનું દર્શન કરી શકીશ નહીં. તેથી, હું તને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરું છું. મારું ભવ્ય ઐશ્વર્ય જો.