વિશ્વરૂપદર્શનયોગ - શ્લોક શ્લોક 9
વિશ્વરૂપદર્શનયોગ
શ્લોક 9
સઞ્જય ઉવાચ |
એવમુક્ત્વા તતો રાજન્મહાયોગેશ્વરો હરિઃ |
દર્શયામાસ પાર્થાય પરમં રૂપમૈશ્વરમ્ ||૧૧-૯||
સંજય ઉવાચ
અનુવાદ
સંજયે કહ્યું: હે રાજા, આમ બોલીને, યોગના પરમેશ્વર શ્રીકૃષ્ણે તેમનાં દિવ્ય અને ઐશ્વર્ય યુક્ત વિશ્વરૂપના અર્જુનને દર્શન કરાવ્યાં.