વિશ્વરૂપદર્શનયોગ - શ્લોક શ્લોક 5
વિશ્વરૂપદર્શનયોગ
શ્લોક 5
શ્રીભગવાનુવાચ |
પશ્ય મે પાર્થ રૂપાણિ શતશોઽથ સહસ્રશઃ |
નાનાવિધાનિ દિવ્યાનિ નાનાવર્ણાકૃતીનિ ચ ||૧૧-૫||
શ્રીભગવાનુવાચ
અનુવાદ
ભગવાને કહ્યું: હે પાર્થ, અનેકવિધ આકારો, કદ તથા વર્ણોયુક્ત મારાં સેંકડો અને સહસ્રો અદ્ભુત સ્વરૂપો જો.