વિભૂતિયોગ - શ્લોક શ્લોક 40
વિભૂતિયોગ
શ્લોક 40
નાન્તોઽસ્તિ મમ દિવ્યાનાં વિભૂતીનાં પરન્તપ |
એષ તૂદ્દેશતઃ પ્રોક્તો વિભૂતેર્વિસ્તરો મયા ||૧૦-૪૦||
અનુવાદ
હે અર્જુન, હું સર્વ જીવંત પ્રાણીઓનું જનક બીજ છું. સ્થાવર કે જંગમ એવો કોઈ જીવ નથી કે જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે.