વિભૂતિયોગ - શ્લોક શ્લોક 41
વિભૂતિયોગ
શ્લોક 41
યદ્યદ્વિભૂતિમત્સત્ત્વં શ્રીમદૂર્જિતમેવ વા |
તત્તદેવાવગચ્છ ત્વં મમ તેજોંઽશસમ્ભવમ્ ||૧૦-૪૧||
અનુવાદ
હે પરંતપ, મારા દિવ્ય પ્રાગટ્યોનો અંત નથી. મેં તારી પાસે જે પ્રગટ કર્યું છે, તે મારા અનંત ઐશ્વર્યોની એક ઝાંખી છે.