વિભૂતિયોગ - શ્લોક શ્લોક 39
શ્લોક 39
યચ્ચાપિ સર્વભૂતાનાં બીજં તદહમર્જુન |
ન તદસ્તિ વિના યત્સ્યાન્મયા ભૂતં ચરાચરમ્ ||૧૦-૩૯||
અનુવાદ
અરાજકતાને અટકાવવા માટેનાં માધ્યમોમાં હું દંડ છું અને જે લોકો વિજયની ઈચ્છા રાખે છે, તેઓમાં નીતિ છું. રહસ્યોમાં હું મૌન છું અને જ્ઞાનીજનોમાં હું તેમનું જ્ઞાન છું.