વિભૂતિયોગ - શ્લોક શ્લોક 38
વિભૂતિયોગ
શ્લોક 38
દણ્ડો દમયતામસ્મિ નીતિરસ્મિ જિગીષતામ્ |
મૌનં ચૈવાસ્મિ ગુહ્યાનાં જ્ઞાનં જ્ઞાનવતામહમ્ ||૧૦-૩૮||
અનુવાદ
વૃષ્ણીઓના વંશજોમાં હું કૃષ્ણ છું અને પાંડવોમાં હું અર્જુન છું. મુનિઓમાં મને વેદ વ્યાસ તથા મહાન વિચારકોમાં શુક્રાચાર્ય જાણ.