વિભૂતિયોગ - શ્લોક શ્લોક 24
શ્લોક 24
પુરોધસાં ચ મુખ્યં માં વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ્ |
સેનાનીનામહં સ્કન્દઃ સરસામસ્મિ સાગરઃ ||૧૦-૨૪||
અનુવાદ
મહર્ષિઓમાં હું ભૃગુ છું અને ધ્વનિમાં હું દિવ્ય એકાક્ષરી ઓમ (ૐ) છું. યજ્ઞોમાં મને જપ-યજ્ઞ (પવિત્ર નામોનું કીર્તન) જાણ તથા સર્વ અચળ પદાર્થોમાં હું હિમાલય છું.