વિભૂતિયોગ - શ્લોક શ્લોક 25
વિભૂતિયોગ
શ્લોક 25
મહર્ષીણાં ભૃગુરહં ગિરામસ્મ્યેકમક્ષરમ્ |
યજ્ઞાનાં જપયજ્ઞોઽસ્મિ સ્થાવરાણાં હિમાલયઃ ||૧૦-૨૫||
અનુવાદ
વૃક્ષોમાં હું વડનું વૃક્ષ છું; દેવર્ષિઓમાં હું નારદ છું. ગંધર્વોમાં હું ચિત્રરથ છું તથા સિદ્ધોમાં હું કપિલ મુનિ છું.