વિભૂતિયોગ - શ્લોક શ્લોક 23
વિભૂતિયોગ
શ્લોક 23
રુદ્રાણાં શઙ્કરશ્ચાસ્મિ વિત્તેશો યક્ષરક્ષસામ્ |
વસૂનાં પાવકશ્ચાસ્મિ મેરુઃ શિખરિણામહમ્ ||૧૦-૨૩||
અનુવાદ
હે અર્જુન, સર્વ પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું; સેનાપતિઓના પ્રમુખમાં હું કાર્તિકેય છું; તથા જળાશયોમાં મને સમુદ્ર જાણ.