વિભૂતિયોગ - શ્લોક શ્લોક 22
વિભૂતિયોગ
શ્લોક 22
વેદાનાં સામવેદોઽસ્મિ દેવાનામસ્મિ વાસવઃ |
ઇન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના ||૧૦-૨૨||
અનુવાદ
સર્વ રુદ્રોમાં મને શંકર જાણ; યક્ષોમાં હું કુબેર છું. સર્વ વસુઓમાં હું અગ્નિ છું અને પર્વતોમાં હું મેરુ છું.