રાજવિદ્યા રાજગુહ્યયોગ - શ્લોક શ્લોક 8 અને 9
શ્લોક 8 અને 9
પ્રકૃતિં સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ |
ભૂતગ્રામમિમં કૃત્સ્નમવશં પ્રકૃતેર્વશાત્ ||૯-૮||
ન ચ માં તાનિ કર્માણિ નિબધ્નન્તિ ધનઞ્જય |
ઉદાસીનવદાસીનમસક્તં તેષુ કર્મસુ ||૯-૯||
અનુવાદ
હે ધનંજય, આ કર્મોમાંથી કોઈ પણ કર્મ મને બાંધી શકતું નથી. હું તટસ્થ નિરીક્ષક રહીને આ સર્વ કર્મોથી સદૈવ વિરક્ત રહું છું.