અક્ષરબ્રહ્મયોગ - શ્લોક શ્લોક 6
શ્લોક 6
યં યં વાપિ સ્મરન્ભાવં ત્યજત્યન્તે કલેવરમ્ |
તં તમેવૈતિ કૌન્તેય સદા તદ્ભાવભાવિતઃ ||૮-૬||
અનુવાદ
તેથી, સદૈવ મારું સ્મરણ કર અને તારા યુદ્ધ કરવાના કર્તવ્યનું પાલન પણ કર. મન અને બુદ્ધિ મને સમર્પિત કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ, તેમાં કોઈ સંદેહ નથી.