જ્ઞાનવિજ્ઞાનયોગ - શ્લોક શ્લોક 28
શ્લોક 28
યેષાં ત્વન્તગતં પાપં જનાનાં પુણ્યકર્મણામ્ |
તે દ્વન્દ્વમોહનિર્મુક્તા ભજન્તે માં દૃઢવ્રતાઃ ||૭-૨૮||
અનુવાદ
પરંતુ જે વ્યક્તિઓના પાપ તેમના પવિત્ર કર્મો કરવાના કારણે નષ્ટ થઈ ગયા છે, તેઓ આ દ્વૈતના મોહમાંથી મુક્ત થઈ જાય છે. આવા મનુષ્યો મને દૃઢ નિશ્ચય સાથે ભજે છે.