જ્ઞાનવિજ્ઞાનયોગ - શ્લોક શ્લોક 22
જ્ઞાનવિજ્ઞાનયોગ
શ્લોક 22
સ તયા શ્રદ્ધયા યુક્તસ્તસ્યારાધનમીહતે |
લભતે ચ તતઃ કામાન્મયૈવ વિહિતાન્હિ તાન્ ||૭-૨૨||
અનુવાદ
શ્રદ્ધાથી સંપન્ન ભક્ત કોઈ ચોક્કસ દેવતાની આરાધના કરે છે અને વાંછિત પદાર્થ પ્રાપ્ત કરે છે. પરંતુ વાસ્તવમાં હું જ આ ફળોની વ્યવસ્થા કરું છે.