જ્ઞાનવિજ્ઞાનયોગ - શ્લોક શ્લોક 16
જ્ઞાનવિજ્ઞાનયોગ
શ્લોક 16
ચતુર્વિધા ભજન્તે માં જનાઃ સુકૃતિનોઽર્જુન |
આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ ||૭-૧૬||
અનુવાદ
હે ભરતશ્રેષ્ઠ, ચાર પ્રકારના પવિત્ર લોકો મારી ભક્તિમાં લીન થાય છે—સંતપ્ત, જિજ્ઞાસુ, સંસારી સંપત્તિના પિપાસુ અને જેઓ જ્ઞાનમાં સ્થિત છે.