જ્ઞાનવિજ્ઞાનયોગ - શ્લોક શ્લોક 17
શ્લોક 17
તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે |
પ્રિયો હિ જ્ઞાનિનોઽત્યર્થમહં સ ચ મમ પ્રિયઃ ||૭-૧૭||
અનુવાદ
આમાંથી, હું તેમને શ્રેષ્ઠત્તમ માનું છે, જે જ્ઞાનપૂર્વક મને ભજે છે તથા દૃઢતાપૂર્વક અને અનન્ય રીતે મને સમર્પિત રહે છે. હું તેમને અતિ પ્રિય છું અને તેઓ મને અતિ પ્રિય છે.