ધ્યાનયોગ - શ્લોક શ્લોક 17
ધ્યાનયોગ
શ્લોક 17
યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ |
યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહા ||૬-૧૭||
અનુવાદ
આ પ્રમાણે, સદા મારામાં મનને લીન રાખીને સંયમિત મનવાળો યોગી નિર્વાણ પ્રાપ્ત કરે છે અને પરમ શાંતિ સાથે મારામાં સ્થિત થાય છે.