જ્ઞાનકર્મસન્યાસયોગ - શ્લોક શ્લોક 41
શ્લોક 41
યોગસંન્યસ્તકર્માણં જ્ઞાનસઞ્છિન્નસંશયમ્ |
આત્મવન્તં ન કર્માણિ નિબધ્નન્તિ ધનઞ્જય ||૪-૪૧||
અનુવાદ
તેથી, અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહો ઉત્પન્ન થયા છે, તેમને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ. હે ભરતવંશી! પોતાને કર્મયોગમાં સ્થિત કર. ઊઠ, ઊભો થા અને યુદ્ધ કર!