જ્ઞાનકર્મસન્યાસયોગ - શ્લોક શ્લોક 38
શ્લોક 38
ન હિ જ્ઞાનેન સદૃશં પવિત્રમિહ વિદ્યતે |
તત્સ્વયં યોગસંસિદ્ધઃ કાલેનાત્મનિ વિન્દતિ ||૪-૩૮||
અનુવાદ
તેઓ, જેમની શ્રદ્ધા પ્રગાઢ છે તેમજ જેમણે તેમના મન અને ઇન્દ્રિયોને સંયમિત કરી લીધા છે, તેઓ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. આવા દિવ્ય જ્ઞાન દ્વારા તેઓ શીઘ્રતાથી શાશ્વત પરમ શાંતિ પામે છે.