સાંખ્યયોગ - શ્લોક શ્લોક 60
શ્લોક 60
યતતો હ્યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ |
ઇન્દ્રિયાણિ પ્રમાથીનિ હરન્તિ પ્રસભં મનઃ ||૨-૬૦||
અનુવાદ
મુમુક્ષુઓ ઇન્દ્રિયોને તેના વિષયભોગોથી ભલે દૂર રાખે, પરંતુ ઇન્દ્રિયોના વિષયભોગમાં રસ તો અકબંધ રહે છે. જો કે, જેઓ પરમેશ્વરની અનુભૂતિ કરી લે છે, તેઓ માટે આ રસ સમાપ્ત થઈ જાય છે.