સાંખ્યયોગ - શ્લોક શ્લોક 61
શ્લોક 61
તાનિ સર્વાણિ સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ |
વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ||૨-૬૧||
અનુવાદ
હે કુંતીપુત્ર અર્જુન! ઇન્દ્રિયો એટલી પ્રબળ અને અશાંત હોય છે કે, તે વિવેક પૂર્ણ જ્ઞાનથી સંપન્ન અને આત્મ-નિયંત્રણની સાધના કરતાં મનુષ્યના મનને પણ બળપૂર્વક હરી લે છે.