સાંખ્યયોગ - શ્લોક શ્લોક 16
સાંખ્યયોગ
શ્લોક 16
નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ |
ઉભયોરપિ દૃષ્ટોઽન્તસ્ત્વનયોસ્તત્ત્વદર્શિભિઃ ||૨-૧૬||
અનુવાદ
જે અશાશ્વત છે તે ક્યારેય ટકતું નથી અને જે શાશ્વત છે તે ક્યારેય હીન થતું નથી. દૃષ્ટાઓએ આ સત્યને બન્નેની પ્રકૃતિનાં અધ્યયનથી અવલોક્યું છે.