મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 8
શ્લોક 8
દુઃખમિત્યેવ યત્કર્મ કાયક્લેશભયાત્ત્યજેત્ |
સ કૃત્વા રાજસં ત્યાગં નૈવ ત્યાગફલં લભેત્ ||૧૮-૮||
અનુવાદ
નિયત કર્તવ્યોનો ત્યાગ કરી દેવો કારણ કે તે દુઃખદાયક અને શરીર માટે કષ્ટદાયક છે, તેને રાજસિક ત્યાગ કહેવામાં આવે છે. આવો ત્યાગ કદાપિ ઉન્નતિ માટે લાભદાયક નીવડતો નથી.