મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 4
મોક્ષસંન્યાસયોગ
શ્લોક 4
નિશ્ચયં શૃણુ મે તત્ર ત્યાગે ભરતસત્તમ |
ત્યાગો હિ પુરુષવ્યાઘ્ર ત્રિવિધઃ સમ્પ્રકીર્તિતઃ ||૧૮-૪||
અનુવાદ
હવે ત્યાગના વિષયમાં મારો નિષ્કર્ષ સાંભળ. હે મનુષ્યોમાં વ્યાઘ્ર, ત્યાગના ત્રણ પ્રકારો જણાવવામાં આવ્યા છે.