મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 38
મોક્ષસંન્યાસયોગ
શ્લોક 38
વિષયેન્દ્રિયસંયોગાદ્યત્તદગ્રેઽમૃતોપમમ્ |
પરિણામે વિષમિવ તત્સુખં રાજસં સ્મૃતમ્ ||૧૮-૩૮||
અનુવાદ
એ સુખ રાજસી ગણાય છે, જે ઇન્દ્રિયો દ્વારા તેના વિષયો સાથેના સંસર્ગથી ઉત્પન્ન થાય છે. આવું સુખ આરંભમાં અમૃત સમાન હોય છે પરંતુ અંતે વિષ સમાન હોય છે.