મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 39
મોક્ષસંન્યાસયોગ
શ્લોક 39
યદગ્રે ચાનુબન્ધે ચ સુખં મોહનમાત્મનઃ |
નિદ્રાલસ્યપ્રમાદોત્થં તત્તામસમુદાહૃતમ્ ||૧૮-૩૯||
અનુવાદ
જે સુખ આરંભથી અંત સુધી આત્માની પ્રકૃતિને આચ્છાદિત કરે છે અને જે નિદ્રા, આળસ, અને પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે તેને તમોગુણી કહેવામાં આવે છે.